ગુજરાત રાજ્ય સરકારનું હાઈ-કમાંડના આદેશ મુજબ મંત્રીમંડળ બદલવામાં આવ્યું છે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું તેની માહિતી નીચે મુજબ છે.
કેબિનેટ મંત્રી:
૧. શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ - (મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય)
૨. રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી - (મેહસુલ,કાયદા વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન)
૩. જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાગાણી - (શિક્ષણ પ્રધાન)
૪. ઋષિકેશ ગણેશભાઈ પટેલ - (જળસંપત્તિ અને પાણી પુરવઠો)
૫. પૂર્ણેશ મોદી - (માર્ગ અને મકાન વિભાગ)
૬. કિર્તીભાઇ પ્રભાતસિંહ વાઘેલા - (પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ)
૭. અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ - (ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ)
૮. કનુભાઈ મોહનલાલ દેસાઇ - (નાણાં વિભાગ)
૯. રાણા કિરીટસિંહ જીતુભા - (વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ પ્રિન્ટીગ અને સ્ટેશનરી)
૧૦. નરેશભાઈ મગનભાઈ પટેલ - (આદિજાતિ વિકાસ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા)
૧૧. રાઘવજીભાઈ હંસરાજભાઇ પટેલ - (કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ)
૧૨. પ્રદીપ પરમાર - ( સામાજિક અને ન્યાય મંત્રાલય)
રાજ્યકક્ષાના મંત્રી:
૧. જીતુભાઈ હરજીભાઈ ચૌધરી - (કલ્પસર અને મત્સ્યઉદ્યોગ(સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો)
૨. રાઘવભાઈ મકવાણા - (સામાજીક ન્યાય અને અધિકારીતા)
૩. મનીષા રાવજીભાઈ વકિલ - (મહિલા અને બાળવિકાસ કલ્યાણ (સ્વતંત્ર હવાલો)
૪. જગદીશ પંચાલ - (કુટિર ઉદ્યોગ,સહકાર,મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો),ઉદ્યોગ વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ પ્રિન્ટિગ અને સ્ટેશનરી)
૫. હર્ષ રમેશકુમાર સંધવી - (ગૃહ વિભાગ,રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, આપત્તિ વ્યવસ્થાપન)
૬. બ્રિજેશ મેરજા - (શ્રમ,રોજગાર,પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
૭. કુબેરભાઈ મનસુખભાઇ ડિંડોર - (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ,વૈધાનિક અને સંસદીય બાબતો)
૮. નિમિષાબેન મનહરસિંહ સુથાર - (આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ)
૯. અરવિંદ રૈયાણી - (વાહન વ્યવહાર,નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ)
૧૦. મોરડીયા વિનોદભાઈ અમરશીભાઈ - (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ)
૧૧. પરમાર ગજેન્દ્રસિંહ ઉદેસિંહ - (અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સરક્ષાની બાબતો)
૧૨. મુકેશ જીનાભાઇ પટેલ - (કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ)
૧૩. માલમ દેવાભાઇ પુંજાભાઈ - (પશુપાલન અને ગૌ સંવર્ધન)
સમગ્ર મંત્રીમંડળ |
Nice Post
ReplyDeleteBjp 🔥
ReplyDelete