Showing posts with label Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs. Show all posts

Monday, November 1, 2021

કરંટ અફેર્સ 31 Oct 2021 | Current Affairs Today |

 

31 Oct 2021

1) વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 7 Oct

2) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 10 Oct

3) વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 4 - 10 Oct

4) World Arthritis Day ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 12 Oct

5) વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 5 Oct

6) આંતરરાષ્ટ્રીય ઈ-કચરા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 14 Oct

7) Mole Day ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 23 Oct

8) World Osteoporosis Day ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 20 Oct

9) World Cities Day ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 31 Oct

10) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 15 Oct

Click Here : કરંટ અફેર્સ 30 Oct 2021

ઓક્ટોબર ના અગત્યના દિવસ અને Theme :

1 Oct : આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : Digital Equity for all ages.

4 Oct : વિશ્વ પશુ દિવસ : Forests and Livelihoods Sustaining people and planet.

4 - 10 Oct : વિશ્વ અવકાશ સપ્તાહ : Women in space.

5 Oct  : વિશ્વ શિક્ષક દિવસ : Teachers at the heart of education Recovery.

7 Oct : વિશ્વ કપાસ દિવસ : Cotton for good.

8 Oct : Indian Air Force Day.

9 Oct : વિશ્વ ગ્રાહક દિવસ : Innovate to Recover.

9 Oct : વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ : Sing, Fly, Soar : Like a bird.

10 Oct : રાષ્ટ્રીય ડાક દિવસ 

10 Oct : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ : Mental Health in an unequal World.

11 Oct : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : Digital Generation, Our Generation.

12 Oct : World Arthritis Day : Don't Delay, Connect Today : Time & work.

13 Oct : International Day for Disaster Reduction :  International cooperation for developing countries to reduce their disaster risk and disaster loses.

14 Oct : આંતરરાષ્ટ્રીય ઈ-કચરા દિવસ : Consumer is the key to circular Economy.

Click Here : કરંટ અફેર્સ 29 Oct 2021

15 Oct : આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ : Learning for people, Planet prosperity and peace.

16 Oct : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ : Rural women cultivating good food for all.

16 Oct : World Food day : Our actions are our future better production, better nutrition, better environment and a better life.

17 Oct : આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ : Building Forward Together : Ending persistent poverty, Respecting all people and our planet.

20 Oct : International Chefs Day : Healthy Food For the Future.

20 Oct : World Osteoporosis Day : Serve up bone strength.

23 Oct : Mole Day : Dispicamole me.

24 Oct : World Polio Day : One Day, One Focus : Ending Polio Delivering on our Promise of a pollo free world.

26 Oct - 1 Nov : સતર્કતા જાગૃતતા સપ્તાહ : Independent India 75@ Self Reliance with Integrity.

27 Oct : World Day for Audio-Visual Heritage : Your Window to the World.

31 Oct : World cities Day : Adapting cities for climate Resilience.

 






Saturday, October 30, 2021

કરંટ અફેર્સ 30 Oct 2021 | Current Affairs Today |

 

30 Oct 2021

1) તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રો-ગ્રીન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે?

Ans : ગુજરાત

તાજેતરમાં સંગઠિત અને બાંધકામ ક્ષેત્રમાં શ્રમયોગીઓને ઈલેક્ટ્રીક ટુ વ્હીલરની ખરીદી પર ખાસ નાણાકીય સહાય આપવામાં આવશે.

સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 30%અથવા 30,000 ની મર્યાદામાં સબસીડી.બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 50% અથવા 30,000 ની મર્યાદામાં સબસીડી.

2) ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર લિસ્ટમાં નામ જોડવા તથા નામ સુધારવા માટે કઈ એપ લોન્ચ કરવામાં આવેલ છે?

Ans : ગરુડ એપ

ECI : Election Commission of India.સ્થાપના : 25 Jan 1950,25 જાન્યુઆરી : રાષ્ટ્રિય મતદાતા દિવસ,મુખ્યાલય : New Delhi.

ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી : સુશીલ ચંદ્રા,અન્ય ચૂંટણી અધિકારી : 1.રાજીવ કુમાર,2.અનુપ ચંદ્ર પાંડે.

3) 67માં National Film Award 2021માં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવેલ છે?

Ans : મનોજ બાજપેયી  અને ધનુષ

67માં National Film Award 2021 માટે મનોજ બાજપેયીને 'ભોંસલે' Movie' માટે તેમજ ધનુષને 'અસુરન' Movie માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવેલ છે.

અન્ય એવોર્ડ : સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ : મક્કર : લાયન,ઓફ ધ એરેબીયન સી (મલયાલમ),મોસ્ટ ફ્રેન્ડલી ફિલ્મ સ્ટેટ : સિક્કિમ.

સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ : છિછોરે,સર્વ શ્રેષ્ઠ અભિનેત્રી : યંગા અને મણિકર્ણિકા : ધ કવિન ઓફ ઝાંસી માટે કંગના રાણાવતને,51મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર : રજનીકાંત.

Click Here : કરંટ અફેર્સ 29 Oct 2021

4) World Day For Audio-visual heritage 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?

Ans : 27 Oct.

આયોજન  : UNESCO દ્વારા

2021ની Theme : Your Window to the world.

5) ડેનમાર્ક ઓપન 2021માં મહિલા સિંગલ્સમાં કોણ વિજેતા બન્યું છે?

Ans : અકાને યામાગુચી

જાપાનના ખેલાડી અકાને યામાગુચીએ ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાના ખેલાડી આન-સે-યૌગને હરાવીને ડેનમાર્ક ઓપન જીતી લીધેલ છે.

ડેનમાર્ક ઓપન 2021 ના વિજેતા :

1.મેન્સ સિંગલ્સ : વિકટર એક્સેલેન્સ(ડેનમાર્ક),2.વિમન્સ સિંગલ્સ : અકાને યામાગુચી (જાપાન),3.મેન્સ ડબલ્સ : તાકુરો હોકી અને યૂગો કોબાયસી(જાપાન),4.વિમેન્સ ડબલ્સ : હુઆંગ ડોંગપિંગ અને ઝેન્ગ યૂ(ચીન),5.મિક્સ્ડ ડબલ્સ : યૂટા વાતાનાબે અને અરીસા હિગાશિનો(જાપાન).

ડેનમાર્ક ઓપન : રમત : બેડમિંટન,અન્ય નામ : ડેનિસ ઓપન,શરૂઆત : 1935,સ્થળ : ઓન્ડેશ પાર્ક,Prize Money : $ 7,50,000.

6) ભારતનો સૌથી મોટો Aromatic gardan નું ઉદઘાટન ક્યાં કરવામાં આવેલ છે?

Ans : નૈનીતાલ(ઉત્તરાખંડ)

ઉત્તરાખંડના વનવિભાગ દ્વારા નૈનીતાલ જિલ્લાના લાલકુવા વિસ્તારમાં ભારતના સૌથી મોટા Aromatic gardan બનાવ્યું છે.આ ગાર્ડન ૩ એકર વિસ્તારમાં ફેલાય છે.

આ ગાર્ડન 140 જેટલી વિવિધ પ્રકારના સુગંધિત છોડો અને 24 પ્રકારની તુલસી પ્રજાતિ આ ગાર્ડનમાં જોવા મળે છે.આ ગાર્ડન બનાવવાનો મુખ્ય હેતુ તુલસી અને અશ્વગંધા જેવા સ્થળોની જાળવણી કરવી અને તેનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો છે.

ઉત્તરાખંડ : સ્થાપના : 9 નવેમ્બર 2000, રાજધાની : શિયાળુ - દહેરાદુન અને ઉનાળુ- ગેરસણ,મુખ્યમંત્રી : પુષ્કર સિંહધામી,રાજ્યપાલ : ગુરમિત સિંહ.

7) ભારતીય મૂળના 'અનિતા આનંદ' કયા દેશના નવા રાજ્ય મંત્રી બન્યા છે?

Ans : કેનેડા 

અનિતા આનંદ કેનેડાના નવા રક્ષામંત્રી બંધ રહેશે.કોનું સ્થાન લેશે? : હરજીત સજ્જન.

કેનેડા : રાજધાની : ઓટાવા,ચલણ : કેનેડિયન ડોલર,પ્રધાનમંત્રી : જસ્ટીન ટુદ્રૌ.

Click Here : કરંટ અફેર્સ 28 Oct 2021

8) IGBC ગ્રીન સીટીઝ રેટિંગ પ્રાપ્ત કરનાર ભારતનુ પ્રથમ ગ્રીન ઔધોગિક શહેર જણાવો.

Ans: કંડલા

ICBC : Indian green building Council.સ્થાપના : 2001,કાર્ય : પર્યાવરણ સાનુકૂળ રેન્કિંગ આપવાનો.

9) ભારતીય સિનેમામાં યોગદાન દેવા બદલ કોની પસંદગી સત્યજીત રે પુરસ્કાર માટે કરવામાં આવી છે?

Ans : બી.ગોપાલ

જાણીતા તેલુગુ ફિલ્મ નિર્માતા બી.ગોપાલ એટલે કે બેજવાડા ગોપાલને ભારતીય સિનેમામાં યોગદાન આપવા બદલ સત્યજીત રે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.પુરસ્કારમાં શું આપવામાં આવે છે? : 10,000 રૂ. રોકડા,એક સ્મૃતિ ચિહન અને તક્તી.

કોના દ્વારા આપવામાં આવે છે? : ફિલ્મ સોસાયટી કેરલ દ્વારા,સત્યજીત રે : જન્મ : 2 May 1921,જન્મસ્થળ : કલકતા પ.બંગાળ,પદ્મશ્રી : 1958.પદ્મભૂષણ : 1965,પદ્મવિભૂષણ : 1976,દાદા સાહેબ ફાળકે એવોર્ડ : 1984,ભારતરત્ન : 1992.

Friday, October 29, 2021

કરંટ અફેર્સ 29 Oct 2021 | Current Affairs Today |

 

29 Oct 2021

1) શાવકત મિરજીયોયેવ કયા દેશના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે?

Ans : ઉઝબેકિસ્તાન

શાવકત મિરજીયોયેવ સતત બીજી વખત ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા છે.

ઉઝબેકિસ્તાન : રાજધાની : તાશ્કંદ,ચલણ : ઉઝબેકિસ્તાન સોમ,રાષ્ટ્રપતિ : શાવકત મિરજીયોયેવ.

2) MOTO GP world Champion 2021 નો ખિતાબ કોણે જીત્યો છે?

Ans : ફૈબિયો ક્વાર્ટારો 

MOTO GP એક પ્રકારની મોટરસાઇકલ રેસ હોય છે.

MOTO GP ના Top 3 પ્લેયર : 1.ફૈબિયો ક્વાર્ટારો,2.ફ્રાંસેસ્કો બગનાયા,3.જોઆન મીર.

3) ખુલ્લામાં શૌચ મુક્ત અને પ્રત્યેક ઘરે વિજળી પ્રાપ્ત કરવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય કયુ બન્યું છે?

Ans : ગોવા

"हर घर जल मिशन " ની હેઠળ દરેક ઘરમાં નળનું પાણી ઉપલબ્ધ કરવાવાળુ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાસન ઉપલબ્ધ કરવાવાળુ ગોવા ભારતનું પ્રથમ રાજ્ય બન્યુ છે.

ગોવા સ્થાપના : 30 May 1987,રાજધાની : પણજી,મુખ્યમંત્રી : પ્રમોદ સાવંત,રાજ્યપાલ : પી.એસ.શ્રીધરન પિલ્લઈ ,લોકસભા સીટ : 2,રાજ્યસભા સીટ : 1,વિધાનસભા સીટ : 40.

4) જર્મન બુક ટ્રેડ 2021 નો શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે?

Ans : ત્સિત્સિ  ડૈન્ગારેમ્બગા 

તેમણે લખેલા અહિંસક લેખો માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવેલ છે.પુરસ્કારની ધન રાશિ : 25,000 યુરો.

Click Here : કરંટ અફેર્સ 28 Oct 2021

5) તાજેતરમાં વર્ષ 2020 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવેલ છે?

Ans : મધુસૂદન ઠાકર

તાજેતરમાં ગુજરાતી ભાષાના વાર્તાકાર,નવલકથાકાર અને મદુરાય ઉપનામથી જાણીતા મધુસૂદન ઠાકર ને સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2020 આપવામાં આવેલ છે.

પૂર્ણ નામ : મધુસુદન વલ્લભભાઈ ઠાકર,જન્મ : 19 જુલાઈ 1942,જન્મસ્થળ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે,પ્રથમ વાર્તાસંગ્રહ : બાંશી નામની એક છોકરી(1964).

અન્ય મળેલા પુરસ્કારો : 1.રણજિતરામ સુવર્ણચંદ્રક (1999),2.નર્મદચંદ્રક (1972).

સાહિત્ય ગૌરવ પુરસ્કાર :

સ્થાપના : 1883,કોના દ્વારા આપવામાં આવે છે? - ગુજરાત સાહિત્ય અકાદમી,શું આપવામાં આવે છે? - પ્રતિમા સાલ રૂ. 1 લાખ રોકડા ઇનામ,સૌ પ્રથમ વખત પુરસ્કાર : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી.

6) ભારતનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં બનવા જઈ રહ્યો છે?

Ans : ખાવડા

ભારતની કંપની NTPC ની પેટા કંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ ને ગુજરાતના કચ્છના ભારતના સૌથી મોટા સોલાર પાર્ક બનાવવાની મંજૂરી મળી ગઈ છે.ક્ષમતા : 4750 મેગાવોટ.

NTPC : National Thermal Power Corporation,સ્થાપના : 1975,મંત્રાલય : ઉર્જા મંત્રાલય

7) તાજેતરમાં ગુજરાત રણજી ટીમના પસંદગી સમિતિના ચેરમેન તરીકે કોની પસંદગી કરવામાં આવેલ છે?

Ans : કિરાટ દામાણી

ગુજરાત રણજી ટીમ :

પસંદગી સમિતિના ચેરમેન : કિરાટ દામાણી,મુખ્ય કોચ : મુકુંદ પરમાર,બોલિંગ કોચ : રાકેશ પટેલ.

રણજી ટ્રોફી :

પ્રથમ ટુર્નામેન્ટ :1934,ટીમોની સંખ્યા : 37,સૌથી સફર : મુંબઈ (41 વાર વિજેતા), સૌ પ્રથમ વિજેતા : મુંબઈ (1934- 35),વર્તમાન વિજેતા : વિદર્ભ.

Click Here : કરંટ અફેર્સ 27 Oct 2021

8) તાજેતરમાં એમઝોન દ્વારા ભારતમાં પોતાનું પ્રથમ ડિજિટલ સેન્ટર ગુજરાતના કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે?

Ans : સુરત 

ઉદ્ઘાટન : શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા,ક્યાં કાર્યરત થશે? - સુરતના APMC ખાતે.

એમઝોન :

CEO : એંડી જેસી,સ્થપના : 5 જુલાઈ 1994,સ્થાપક : જેફ બેઝોફ,વડુ મથક : વોશિંગટન ડી.સી,અમેરિકા.

9) સતર્કતા જાગૃકતા સપ્તાહ 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?

Ans : 26 Oct to 1 Nov

2021ની Theme :

Independent India @75 : Self Reliance,With Integrity.

10) Kamala Harris Phenomenal Women આ પુસ્તકના લેખકનું નામ જણાવો?

Ans : ચિદાનંદ રાજઘટ્ટા


Thursday, October 28, 2021

કરંટ અફેર્સ 28 Oct 2021 | Current Affairs Today |

 

28 Oct 2021

1) કયા દેશમાં ઉતખનન દરમિયાન વિશ્વનું સૌથી જુનું પ્રાચિન દારૂનું કારખાનું મળેલ છે?

Ans : ઈઝરાઈલ

ઇઝરાઇલ : રાજધાની : જેરુસલેમ,ચલણ : ઇઝરાયેલી શેકેલ, પ્રધાનમંત્રી : નેફતાલી બેનેટ,સંસદ નું નામ : નેસેટ.

2) નેટવેસ્ટ ગ્રુપ દ્વારા Lifetime Achievement Award 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?

Ans : બ્રિજ મોહનસિંઘ રાઠોડ

કોના દ્વારા આપવામાં આવે છે : નેટવેસ્ટ ગ્રુપ દ્વારા,કયા નંબર નું સંસ્કરણ હતું : 11મુ.

અન્ય કેટેગરીમાં અપાયેલા એવોર્ડ :

Earth Guardian :1.સાતપુડા ટાઈગર રિઝર્વ,2.પરમ્બિકુલમ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશન.

Green Warrior : 1.નીતીશકુમાર(ઓડીસા),2.શિલ્પા(કર્ણાટક)

Save the Species : 1.અનિલ બિશ્નોઇ( રાજસ્થાન), 2.અરુણિમાસિંઘ(ઉત્તર પ્રદેશ)

Inspire : કર્મા સોનમ(લદ્દાખ)

Lifetime Achievement : બ્રિજ મોહનસિંઘ રાઠોડ(મધ્યપ્રદેશ)

3) IBDF ના ફરીથી અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? 

Ans : કે.માધવન

IBDF : Indian Broadcasting and Digital Foundation.

રામનાથ કૃષ્ણન : ICRA ના નવા MD & CEO. Investment in information & Credit Rating Agency.

અમિતાભ ચૌધરી : Axis Bank ના નવા MD & CEO.

અમીષ મેહતા : CRISIL ના નવા MD & CEO. Credit Rating Information Service of India Limited.

Click Here : કરંટ અફેર્સ 27 Oct 2021

4) BCCI વડે 2022માં IPLમાં કઈ બે નવી ટીમ નો સમાવેશ કરવામાં આવ્યો છે?

Ans : અમદાવાદ અને લખનઉ

અમદાવાદ ટીમના માલિક : CVC - Capital Partners.

લખનઉ ટીમના માલિક : RSSG(RP-Sanjiv Goenka Group)

લખનઉ અને અમદાવાદ એમ બે ટીમો નવી IPLમાં ભાગ લેતા હવે IPLમાં તેમની સંખ્યા 10 થઈ ગઈ છે.

IPL : Indian Premier League.IPLની શરૂઆત : 2008,IPL સૌ પ્રથમ વિજેતા : રાજસ્થાન રોયલ્સ(2008),IPL સૌથી સફળ ટીમ : મુંબઈ ઇન્ડિયન્સ(5 વખત)

IPL 2021 : સંસ્કરણ : 14મું,આયોજન સ્થળ : ભારત અને UAE,વિજેતા : ચેન્નઇ સુપરકિંગ્સ(2008,2011,2018,2021),ઓરેન્જ કેપ : ઋતુરાજ ગાયકવાડ,પર્પલ કેપ : હર્ષલ પટેલ.

5) Innovations for you પુસ્તક કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે?

Ans : NITI Aayog.

NITI Aayog : National Institution for Transforming India.સ્થાપના : 1 Jan 2015,મુખ્યાલય : નવી દિલ્હી,અધ્યક્ષ : નરેન્દ્ર મોદી,ઉપાધ્યક્ષ : રાજીવ કુમાર,CEO : અમિતાભ કાંત,નીતિ આયોગના પ્રથમ અધ્યક્ષ : નરેન્દ્ર મોદી.

6) ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સ 2021નો ખિતાબ કોણે જીત્યો છે?

Ans : વિક્ટર એકસેલસન

ડેનમાર્ક ઓપનને વિકટર એક્સેલસનને જીતી લીધું છે.તેમણે આ જીત જાપાનના કેંટો મોમોટાને હરાવીને મેળવી છે.ફાઇનલ મેચ નું આયોજન ડેનમાર્કના ઓડેન્સ સ્પોર્ટ્સ પાર્કમાં થયું હતું.

વિક્ટર એકસેલસેન ડેનમાર્ક દેશના ખેલાડી છે.જ્યારે મહિલા સિંગલ્સ 2021એ જાપાનના અકાને યામાગુચીએ જીતેલ છે.

ડેનમાર્ક ઓપન : અન્ય નામ : ડેનીશ ઓપન,શરૂઆત : 1935,સ્થળ ઓન્ડેસ સ્પોર્ટ્સ પાર્ક ડેનમાર્ક,રમત બેડમિંટન,Prize Money :$ 7,50,000.

7) કયા ક્રિકેટ એસોસિએશન દ્વારા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ બેટ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે?

Ans : હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન

આ ક્રિકેટ બેટ 56.10 ફૂટ છે અને તેનું વજન 9 ટન છે.કોના દ્વારા બનાવવામાં આવેલ છે? : Pernod Ricard India(P) Ltd.

કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ? : હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ મોહમ્મદ અઝરૂદ્દીન દ્વારા.

Click Here : કરંટ અફેર્સ 26 Oct 2021

8) 94માં ઓસ્કાર પુરસ્કાર માટે ભારત તરફથી કઈ Movie ની પસંદગી કરવામાં આવેલ છે?

Ans : કૂઝાન્ગલ

મૂળ તમિલ ભાષાની Movie કૂઝાન્ગલની પસંદગી કરવામાં આવી છે.Directed By : P.S.Vinothraj.આંતરરાષ્ટ્રીય સ્તર પર અનુવાદિત : Pebbles.

9) તાજેતરમાં કોને વાલ્મિકી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે?

Ans : ગુણવંત શાહ

તાજેતરમાં ગુણવંત શાહને વાલ્મિકી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.પૂજ્ય મોરારિબાપુના હસ્તે પ્રથમ વખત વાલ્મિકી એવોર્ડ આપવામાં આવેલ છે.આ એવોર્ડમાં રૂ.1 લાખ 25 હજારની ધનરાશિ આપવામાં આવે છે.

ડો.ગુણવંત શાહ : પૂર્ણ નામ : ગુણવંત ભૂષણલાલ શાહ,જન્મ : 12 માર્ચ 1937,જન્મસ્થળ : રાંદેર સુરત,

અન્ય એવોર્ડ : 1.રણજિતરામ સુવર્ણ ચંદ્રક 1997,2.પદ્મશ્રી 2015,3.સાહિત્ય રત્ન 2016.




Wednesday, October 27, 2021

કરંટ અફેર્સ 27 Oct 2021 | Current Affairs Today |

 

27 Oct 2021

1) રેટિંગ એજન્સી ICRA ના નવા MD & CEO કોણ બન્યા છે?

Ans : રામનાથ કૃષ્ણન 

ICRA એક રેટિંગ એજન્સી છે.

ICRA : Investment Information & Credit Rating Agency.સ્થાપના : 1991,વડુમથક : ગુડગાવ(ભારત),MD & CEO : રામનાથ કૃષ્ણન.

Oct 2021ના અગત્યના MD & CEO :

1.રેટિંગ એજન્સી CRISIL  ના નવા MD & CEO :અમીષ મહેતા

2. સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL)ના નવા MD & CEO : પદ્માજી ચંદૃ.

3.IDFC First બેંકના નવા MD & CEO : વી.વૈદ્યનાથન

4. Axis Bankના નવા MD & CEO : અમિતાભ ચૌધરી

5.L & T ટેક્નોલોજી સર્વિસેઝ લિમિટેડના MD & CEO : અમિત ચડ્ડા 

2) ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને T -20 વિશ્વ કપમાં સૌથી વધારે અર્ધ શતક 50+ બનાવવાવાળા ખેલાડી કોણ બન્યો છે?

Ans : વિરાટ કોહલી

T-20 વર્લ્ડકપમાં સૌથી વધારે અર્ધ શતક 50+ લગાવનાર ખેલાડીઓ :

1.વિરાટ કોહલી(10),2. ક્રિસ ગેલ(9),3.મહિલા જયવર્દને(7).

3) World Polio Day 2021 ક્યારે મનાવવામાં આવે છે?

Ans: 24 oct

પોલીયો રસીના શોધક : જોનાસ સાલ્ક, જોનાસ સાલ્કનો જન્મ : 24 ઓક્ટોબર 1914,જોનાસ સાલ્કનો જન્મ દિવસ દર વર્ષે તેમની યાદમાં World Polio Day તરીકે મનાવવામાં આવે છે.

વર્ષ 1955માં જોનાસ સાલ્ક અને તેની ટીમે પોલીયોની રશીની શોધ કરી હતી .

2021ની Theme : One Day,One Focus : Ending Polio- Delivering on our promise of a polio- free world.

Click Here : કરંટ અફેર્સ 26 Oct 2021

4) Faizabad Railway Junctionનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે?

Ans : અયોધ્યા કૈંટ

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામઅયોધ્યા કૈંટ કરવામાં આવેલ છે.

તાજેતરમાં બદલવામાં આવેલા નામો : 1.અંદબાન નિકોબાર દ્વીપસમૂહ સ્થિત "માઉંટ હૈરિયટ" નું નવું નામ : માઉન્ટ મણિપુર,2.જીમ કોર્બેટ ટાઇગર રિઝર્વનું નવું નામ : રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન,3.મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નવું નામ : સંભાજીનગર.

5) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?

Ans : રજનીકાંત

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રજનીકાંતને 51માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવેલ છે.દાદા સાહેબ ફાળકે એવોર્ડ : ભારતીય સિનેમા ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે.

શું આપવામાં આવે છે? : 1.સ્વર્ણ કમળ,2.શાલ,3.રુ.10 લાખની ધન રાશિ.

એવોર્ડની શરૂઆત : 1969,2021માં એવોર્ડનું સંસ્કરણ : 51મુ,પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ : દેવિકા રાણી,2021 માં કોને આપવામાં આવેલ છે? : રજનીકાંત.

દાદા સાહેબ ફાળકે :

પૂર્ણ નામ : ધૂંડીરાજ ગોવિંદ ફાળકે,જન્મ : 30 એપ્રિલ 1870,તેઓ "The Father of indian" તરીકે જાણીતા છે.ભારતની પ્રથમ પૂર્ણ લંબાઈની Movie "રાજા હર્ષચન્દ્ર બનાવેલ".

6) યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રેન્ડ પ્રિક્સ 2021 નો ખિતાબ કોણે જીત્યો છે?

Ans : મૈક્સ વેરસ્ટેયન

ગ્રેન્ડ પ્રિક્સ એક પ્રકારની F1 (ફોર્મ્યુલા વન) કાર રેસ છે.મૈક્સ વેરસ્ટેયન એ બેલ્જીયમ દેશના રહેવાવાળા છે.

Top ગ્રેન્ડ પ્રિક્સ :

1.તુર્કી ગ્રેન્ડ પ્રિક્સ 2021 - વાલ્ટરી બોટાસ,2.રશિયા ગ્રેન્ડ પ્રિક્સ 2021 - લુઈસ હૈમિલ્ટન,3.ઇટાલિયન ગ્રેન્ડ પ્રિક્સ 2021 - ડેનિય રિચાર્ડઓ.

Click Here : કરંટ અફેર્સ 25 Oct 2021

7) Hitler & India પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલ છે?

Ans : વૈભવ પુરંદરે

8) ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ (IFFI)52મુ સંસ્કરણ કયા રાજ્યમાં આયોજિત થવા જઈ રહેલ છે?

Ans : ગોવા 

આયોજન સ્થળ : ગોવા,આયોજન તારીખ : 20 to 28 Nov 2021.

IFFI : International Film Festival of India.સ્થાપના : 24 Jan 1952,મુખ્યાલય : ગોવા.

9) FATFની ગ્રે લિસ્ટમાંથી તાજેતરમાં કયા દેશને દૂર કરવામાં આવેલ છે?

Ans : મોરેશિયસ અને બોત્સવાના

FATFની ગ્રે લિસ્ટમાં નાખવામાં આવેલ નવા દેશો : જોર્ડન,માલી,તુર્કી.

FATFની ગ્રે લિસ્ટમાં દૂર કરવામાં આવેલ દેશો : મોરેશિયસ અને બોત્સવાના.

FATF : Financial Action task Force,મુખ્યાલય : પેરિસ(ફ્રાન્સ),સભ્ય દેશ : 39,સ્થાપના : 1989,અધ્યક્ષ : માર્ક્સ પ્લીયર.

Tuesday, October 26, 2021

કરંટ અફેર્સ 26 Oct 2021 | Current Affairs Today |

 

26 Oct 2021

1) 2021 FIFA રેન્કિંગમાં કયો દેશ ટોચ પર રહ્યો છે?

Ans : બેલજીયમ

FIFA 2021 રેન્કિંગમાં Top 3 દેશો :

1.બેલજીયમ,2.બ્રાઝિલ,3.ફ્રાંસ. ભારતનું સ્થાન : 106,અંતિમ સ્થાન(210) : સેન મરીનો.

FIFA : Federation International de football Association.

સ્થાપના : 21 May 1904,મુખ્યાલય : જ્યુરીએ(સ્વિટ્ઝલેન્ડ),અધ્યક્ષ : જીયાની ઇન્ફેટીનો.

FIFA World Cup : સ્થાપના : 1930,ટીમોની સંખ્યા : 32,સૌપ્રથમ વિજેતા : ઉરુગ્વે(1930),છેલ્લે વિજેતા : ફ્રાંસ(2018),સૌથી સફળ વિજેતા : બ્રાઝિલ(5 વખત),ફિફા વર્લ્ડકપ 2022નું આયોજન : કતાર.

2) Mole Day 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?

Ans : 23 Oct

આ વર્ષે 23 Octના રોજ મોલ દિવસ ઉજવવામાં આવે છ.આ દિવસની ઉજવણી એવોગ્રેડો સંખ્યાના સ્મરણ અને સન્માન કરવા માટે ઉજવણી કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી 6:02 થી 6:02 સુધી કરવામાં આવે છે.

One Mole = 6.022 x 10(23)

2021ની થીમ : Dispicamole me.

3) Miss International World 2021નો ખિતાબ જીતવાવાળી ભારતની પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે?

Ans : ડો.અક્ષતા પ્રભુ

ડો.અક્ષતા પ્રભુ મિસ ઈન્ટરનેશનલ વર્લ્ડ 2021નો ખિતાબ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની છે.ડો.અક્ષતા પ્રભુને રશિયાની પૂર્વ મિસ ઈન્ટરનેશનલ વર્લ્ડ "ગ્લેસિયા બરીવા" એ તાજ પહેનાવ્યો છે.

Top એવોર્ડ : 1.ભારતની 21મી મહિલા ગ્રાન્ડ માસ્ટર : દિવ્યા દેશમુખ,2.Miss earth India 2021: રશિમ માધુરી,3.Miss India U.S.A 2021 : વૈદેહી ડોંગરે.

Click Here : 

કરંટ અફેર્સ 25 Oct 2021

4) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ "કોંકણ શક્તિ" નામ નું યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે?

Ans : યુનાઇટેડ કિંગડમ

સંસ્કરણ : પ્રથમ,સૈન્ય અભ્યાસનું નામ : કોંકણ શક્તિ,આયોજન તારીખ : 21 to 27 Oct,આયોજન સ્થળ : ભારતના પિશ્ચમી દરિયાકિનારે,ભારત + બ્રિટન : 1. કોંકણ શક્તિ,2.અજેય વોરિયર.

અન્ય સૈન્ય અભ્યાસ : 1.ભારત+શ્રી લંકા - મિત્ર શક્તિ,2.ભારત+બાંગ્લાદેશ - સંપ્રતિ,3.ભારત+નેપાળ - સૂર્યકિરણ.

5) Earth guardian Award 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?

Ans : પરમ્બિકુલમ ટાઇગર કંઝર્વેશન ફાઉન્ડેશન

કોના દ્વારા આપવામાં આવે છે? : નેટવૅસ્ટ ગ્રુપ દ્વારા,કાયા નંબરનું સંસ્કરણ હતું : 11મુ,પરમ્બિકુલમ ટાઇગર કંઝર્વેશન ફાઉન્ડેશન ક્યાં આવેલ છે? : કેરળ.

અન્ય કેટેગરીમાં અપાયેલા એવોર્ડ :  

Earth guardian : 1.સાતપુડા ટાઈગર રીઝર્વ (મધ્યપ્રદેશ) ,2.પરમ્બિકુલમ ટાઈગર કન્ઝર્વેશન(કેરળ)

Green warrior : 1.નીતીશકુમાર(ઓડીશા),2.શિલ્પા(કર્ણાટક).

Save the species : 1.અનિલ બિશ્નોઇ (રાજસ્થાન),2.અરુણીમાં સિંઘ(ઉત્તરપ્રદેશ)

Inspire : કર્મા સોનમ(લદ્દાખ)

Lifetime Achievement : બ્રિજ મોહનસિંઘ(મધ્યપ્રદેશ)

6) તાજેતરમાં રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર 2020 માટે ગુજરાતમાંથી કોની પસંદગી કરવામાં આવી છે?

Ans : ભાનુમતી ઘીવાલા અને ડો.પ્રજ્ઞા પી.ડાભી 

તાજેતરમાં કુલ 51 નર્સોને ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર 2020 આપવામાં આવેલ છે.જેમાં ગુજરાતના બે નર્સની પસંદગી કરવામાં આવેલ છે.આ પુરસ્કાર વર્ષ 1973થી આપવામાં આવે છે.

ફ્લોરેન્સ નાઈટિંગલ : જન્મ : 12 મે 1820,જન્મસ્થળ : ઈટાલીના ફ્લોરેન્સ ખાતે,જાણીતું પુસ્તક : નોટ્સ ઓન નર્સિંગ.

દર વર્ષે 12  મેના રોજ સમગ્ર વિશ્વમાં ફ્લોરેન્સ નાઈટિંગલ ની જન્મ જયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ફ્લોરેન્સ નાઈટિંગલ "The lady with the lamp" તરીકે જાણીતા છે.

Click Here : 

કરંટ અફેર્સ 23 Oct 2021

7) SPIN યોજના કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે?

Ans : ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન

તાજેતરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા કુંભાર સશક્તિકરણ માટે સ્પિન યોજના શરૂઆત કરવામાં આવી છે.SPIN યોજના નું પૂર્ણ નામ : સ્ટેનધનીંગ ધ પોટેન્શિયલ ઓફ ધ ઇન્ડિયા.

કેન્દ્રિય MSME રાજ્યમંત્રી ભાનુપ્રતાપ સિંહ વર્મા દ્વારા વારાણસી ખાતે SPIN યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું.આ સાથે ગુજરાતના કેવડિયા ખાતે થી 50 ચરખાનું વિતરણ કરવામાં આવ્યું.આ યોજના અંતર્ગત નોંધાયેલા કુંભારોને  પ્રધાનમંત્રી શિશુ મુદ્રા યોજના અંતર્ગત સરસ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8) તાજેતરમાં એમઝોન દ્વારા ભારતમાં પોતાનું પ્રથમ ડિજિટલ સેન્ટર ગુજરાતના કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું?

Ans : સુરત 

ક્યાં કાર્યરત થશે? : સુરતના APMC ખાતે.

એમઝોન : CEO : એંડી જેસી,સ્થપના : 5 જુલાઈ 1994,સ્થાપક : જેફ બેઝોફ,વડું મથક : વોશિંગટન ડી.સી, અમેરિકા.


Monday, October 25, 2021

કરંટ અફેર્સ 25 Oct 2021 | Current Affairs Today |

 

25 Oct 2021


1) ICC પુરુષ T20 વિશ્વકપ 2021 નું આયોજન કયા દેશમાં કરવામાં આવેલ છે?

Ans : UAE

ICC પુરુષ T20 World Cup 2021 નું આયોજન UAE અને ઓમાન દેશ માં કરવામાં આવેલ છે.કયા નંબરનો સંસ્કરણ છે? : 7મું 2021,પ્રથમ વખત આયોજન : 2007, પ્રથમ વખત વિજેતા ટીમ : ભારત, સૌથી વધારે વખત જીતેલા : વેસ્ટ ઈન્ડિઝ(2 વખત), ટીમોની સંખ્યા : 16
ICC : International Cricket Council.સ્થાપના :15 June 1909, મુખ્યાલય : દુબઈ, ચેરમેન : ગ્રેગ બારકલે. 

2) Rule of law Index 2021માં ભારત કયા સ્થાન પર છે?

Ans : 79

વિશ્વન્યાય પરિયોજનાની હેઠળ કાનૂન સૂચક આંક 2021 ના નિયમો ભારત 139 દેશોમાં 0.50 સ્કોર સાથે 79માં નંબર પર છે.World Justice Projects દ્વારા દેશોને 0 થી 1 નો સ્કોર આપવામાં આવે છે.જેમાં 1 કાનૂન શાસનને સૌથી મજબૂત પાલન દર્શાવે છે.

Top 3 દેશ :
1.ડેનમાર્ક(0.90),2.નોર્વે(0.90),3.ફિનલેન્ડ(0.88).
કોના દ્વારા જાહેર કરવામાં આવે છે. : World Justice Projects(WJP),અંતિમ દેશ : વેનેઝુએલા.
તાજેતરમાં ચર્ચામાં રહેલા Index :1.Global Food security Index 2021 - 71,2. Global Hunger Index 2021 - 101 , 3.Global Pension Index 2021 - 40.

3) આંતરરાષ્ટ્રીય હિમ તેંદુઆ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Ans : 23 Oct

પ્રથમ વખત ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ? - 23 ઓક્ટોબર 2014,હિમ તેંદુઆના અન્ય નામ : 1.સ્નો લેપર્ડ 2.Ghost of the mountains.
લેપર્ડ વિશ્વના વિવિધ 12 દેશો જેવા કે ચીન,ભૂટાન,નેપાળ,રશિયા,મોંગોલિયામાં જોવા મળે છે.વૈજ્ઞાનિક નામ : Panthera Unica.

Click Here : 

4) બારબાડોસ બ્રિટનની મહારાણી 'એલિઝાબેથ'ને હટાવી ને કોને પોતાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે?

Ans : ડેમ સૈદ્રાં મેસન

બારબાડોસ ગણતંત્ર બનાવવાની તૈયારી કરવા જઈ રહ્યા છે.બાર્બાડોસે મહારાણી એલિઝાબેથ ને રાજ્યના પ્રમુખ ગ્રુપમાંથી હટાવીને 72 વર્ષીય ડેમ સૈદ્રાં મેસનને પોતાની પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરી છે.

બારબાડોસ :રાજધાની : બ્રિજ ટાઉન,ચલણ : બારબાડોસ ડોલર,રાષ્ટ્રપતિ : ડેમ સૈદ્રાં મેસન.

5) થોમસ કપ બેડમિંટન ટુર્નામેન્ટ 2021 નો ખિતાબ કયા દેશે જીત્યો છે?

Ans : ઈન્ડોનેશિયા 

ઈન્ડોનેશિયાની ટીમ ચીનને 3-0 થી હરાવીને 2002 પછી પ્રથમ વખત થોમસ કપ જીતી લીધો છે.આયોજન સ્થળ : આરહૂસ (ડેનમાર્ક)
થોમસ કપ : સ્થાપના : 1949,રમત : બેડમિન્ટન,ટીમોની સંખ્યા : 16.
સૌથી વધારે વખત ટાઇટલ જીતનાર - ઈન્ડોનેશિયા(14 ટાઇટલ),સૌ પ્રથમ વિજેતા : મલેશિયા 1949,થોમસ કપ જેને ક્યારેય મેન્સ ટીમ ચેમ્પિયનશિપ પણ કહેવામાં આવે છે.

6) Adidasના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?

Ans : દીપિકા પાદુકોણ

Top 5 બ્રાન્ડ એમ્બેસેડર : 
1.Payments Bankના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : પંકજ ત્રિપાઠી,2.TATA aia insuranceના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : નીરજ ચોપડા,3.રાજસ્થાન સરકાર - બેટી બચાવો બેટી પઢાવો : અવની લેખરા,4.AMWAY indiaના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : મીરાબાઈ ચાનુ,5.Justdial કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર : રણવીર સિંહ.

Click Here :

7) તાજેતરમાં કયા દેશને FATFની ગ્રે લિસ્ટમાં રાખવામાં આવેલ છે?

Ans : પાકિસ્તાન

પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટ માં રાખવામાં આવેલ છે.આ સાથે તુર્કી,જોર્ડન,માલીને પણ ગ્રે લિસ્ટમાં મુકવામાં આવેલ છે.પાકિસ્તાન સતત ત્રીજા વર્ષે FATFની ગ્રે લિસ્ટ માં રાખવામાં આવેલ છે.
FATF : Financial Action Task Force.મુખ્યમથક : પેરિસ (ફ્રાન્સ),સભ્યદેશ : 39, સ્થપના : 1989,અધ્યક્ષ : માર્કર પલિયર.

8) કયા દેશે પોતાનો પ્રથમ સ્વદેશી અંતરીક્ષ રોકેટ(નૂરી)નું સફર પરીક્ષણ કર્યું છે?

Ans : દક્ષિણ કોરિયા

વિશેષતા : પ્રથમ સ્વદેશી અંતરીક્ષ રોકેટ,પે-લોડ ક્ષમતા : 1.5 ટન વજન,વિસ્તાર : 600-800 km.
દક્ષિણ કોરિયા : રાજધાની : સિઓલ,ચલણ : દક્ષિણ કોરિયા વુઆન,રાષ્ટ્રપતિ : મૂન-જા-ઈન.

9) Forbes India rich list 2021માં ટોચના સ્થાન પર કોણ રહ્યું છે?

Ans : મુકેશ અંબાણી

Top 3 : 1.મુકેશ અંબાણી ($ 92.7 billion),2.ગૌતમ અદાણી ($ 74.8 billion),3.શિવ નાદર ($ 31 billion).

Saturday, October 23, 2021

કરંટ અફેર્સ 23 Oct 2021 | Current Affairs Today |

 

23 Oct 2021

1) Global Pension Index 2021માં ભારત કયા સ્થાન પર રહેલ છે?

Ans : 40

ભારત કુલ 43 દેશોની રેન્કિંગમાં 43.3 સ્કોર સાથે 40માં ક્રમ પર રહ્યો છે.આ સૂચનઆંક ત્રણ માપદંડો પર્યાપ્ત,ટકાઉપણું અને અખંડિતતા ના આધાર પર માપવામાં આવે છે.

કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? : Mercer CFA Institute.

Top 3 દેશો : 1.આઇસલેન્ડ(84.2),2.નેધરલેન્ડ(83.5),3.નોર્વે(82.0).

અંતિમ સ્થાન : 43.થાઇલેન્ડ કયા નંબરનું સંસ્કરણ હતું? 13મુ 2020માં ભારત નું સ્થાન : 34/39.

2) Association of mutual funds in Indiaના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

Ans : એ.બાલાસુબ્રમણ્યમ

AMFIના નવા અધ્યક્ષ : એ.બાલાસુબ્રમણ્યમ,કોનું સ્થાન લેશે? : નિલેશ શાહ,AMFIના નવા ઉપાધ્યક્ષ : રાધિકા ગુપ્તા.

AMFI : Association of mutual funds in India,સ્થાપના : 22 Aug 1995,મુખ્યાલય : મુંબઈ.

ભારતમાં તાજેતરમાં ચર્ચામાં રહેલા અધ્યક્ષ :

1.ભારતીય બેંક સંઘના અધ્યક્ષ : અતુલકુમાર ગોયલ,2.રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ : પ્રિયંક કાનુનગો,3.Bharat Pe ના અધ્યક્ષ : રજનીશ કુમાર. 

3) મુખ્યમંત્રી આપ કે દ્વાર યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે?

Ans : મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં આદિવાસી બહુમતી ધરાવતા 16 જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના દ્વારા લોકોના ઘર સુધી રાસન પહોંચાડવામાં આવશે.

મધ્યપ્રદેશ

સ્થાપના : 1 Nov 1956,રાજધાની : ભોપાલ,મુખ્યમંત્રી : શિવરાજ સિંહ ચૌહાણ,રાજ્યપાલ : મંગુભાઈ પટેલ, લોકસભા સીટ : 29,રાજ્યસભા સીટ : 11,વિધાનસભા સીટ : 230.

4) 300 T-20 મેચમાં ટીમની કપ્તાની કરવાવાળા વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યા છે?

Ans : મહેન્દ્રસિંહ ધોની 

Born : 7 July 1981.

ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPL 2021 નો ખિતાબ જીતીને એક ખાસ ઉપલબ્ધિ પોતાના નામ કરી છે.આ મેચની સાથે ધોનીએ કેપ્ટન તરીકે ૩૦૦ મી T-20 મેચ રમી છે.કેપ્ટન તરીકે 300 T-20 મેચ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે.

Debut : Test : શ્રીલંકા (2005), Last Test : ઓસ્ટ્રેલિયા (2014),One-Day : Debut બાંગ્લાદેશ (2004),Last One-Day : ન્યૂઝીલેન્ડ (2019),T-20 : Debut દક્ષિણ આફ્રિકા (2006),Last T-20 ઓસ્ટ્રેલિયા (2019).

એવોર્ડ : 2009-પદ્મશ્રી,2018-પદ્મભૂષણ,2007-08- મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ.

IPL 2021 : વિજેતા : CSK 20 કરોડ,ઉપવિજેતા : KKR 12.50 કરોડ,મેન ઓફ ધ મેચ : ફાફ ડુ પેલ્સીસ,ઓરેન્જ કેપ : ઋતુરાજ ગાયકવાડ,પર્પલ કેપ : હર્ષલ પટેલ.

5) ઉબેર કપ બેડમિંટન ટૂર્નામેન્ટ કયો દેશ જીત્યો છે?

Ans : ચીન

ચીને જાપાનને 3-1 થી હરાવીને ઉબેર કપ જીતી લીધો છે. જે આ કપ 15 મી વખત જીત્યો છે.આયોજિત સ્થળ : આરહુસ (ડેનમાર્ક)

ઉબેર કપ : રમત : બેડમિંટન,સ્થાપના : 1957.

ટીમોની સંખ્યા : 16,સૌથી સફળ ટીમ : ચીન(15 વખત વિજેતા),પ્રાતં વખત વિજેતા : USA(1957).

બેડમિન્ટન સાથે સંકળાયેલા અન્ય કપ : 1.થોમસ કપ,2.ઉબેર કપ,3.સુંદિરમન કપ.

6) યુરોપિયન સંઘના પુરસ્કાર Sakharov Prize 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?

Ans : એલેક્સી નવેલની

રશિયામાં વિપક્ષના નેતા એલેક્સી નવેલની વિચારોની સ્વતંત્રતા માટે આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે.તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર આપવામાં આવેલ છે.આ પુરસ્કાર યુરોપિયન સંઘના માનવાધિકાર પુરસ્કાર છે.

7) તાજેતરમાં ભારતમાં રશિયા ફિલ્મ મહોત્સવના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે?

Ans : ઈમ્તિયાઝ અલી

તાજેતરમાં Top બ્રાન્ડ એમ્બેસેડર : 1.Payments bankના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : પંકજ ત્રિપાઠી,2.TATA AIA Life insuranceના બ્રાન્ડ એમ્બેસેડર : નીરજ ચોપડા.3.રાજસ્થાન સરકાર - બેટી બચાવો બેટી પઢાવો : અવની લેખરા,4.AMWAY INDIAના નવા બ્રાન્ડ એમ્બેસેડર : મીરાબાઈ ,5.Justdail કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર : રણવીર સિંહ .

8) તાજેતરમાં કોને નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે?

Ans : ડૉ.પ્રવીણ દરજી

તાજેતરમાં ડૉ.પ્રવીણ દરજી ને તેમના મહત્વપૂર્ણ નિબંધ સંગ્રહ 'નદીગાન' માટે નર્મદચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે.ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિમાં તેમની કોલમ 'ક્ષણ-ક્ષણાર્ધ''પ્રકાશિત થાય છે.

ડૉ.પ્રવીણ દરજી : પૂરું નામ : પ્રવીણ શનીલાલ દરજી,જન્મ : 23 Aug 1944,જન્મ સ્થળ :પંચમહાલ (ગુજરાત),પુરસ્કારો :પદ્મશ્રી (2001), કુમાર સુવર્ણચંદ્રક (2011).

નર્મદ સુવર્ણચંદ્રક : પુરસ્કારનો હેતુ-સાહિત્યિક સન્માન,પુરસ્કાર આપનાર-નર્મદ સાહિત્ય સભા સુરત,પ્રથમ વિજેતા-જ્યોતીન્દ્ર દવે (1940 રંગ તરંગ),છેલ્લા વિજેતા-પ્રવીણ દરજી (2021 નદીગાન).

Read More Current Affairs :

કરંટ અફેર્સ 22 Oct 2021

કરંટ અફેર્સ 21 Oct 2021



Friday, October 22, 2021

કરંટ અફેર્સ 22 Oct 2021 | Current Affairs Today |

 

22 Oct 2021

1) પુખ્ત વયના દરેક વ્યક્તિને કોરોના વેકેશન ના બંને ડોઝ લગાવનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે?

Ans : કિન્નોર(હિમાચલ પ્રદેશ)

હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં 100% રસીકરણ કરી દેવામાં આવેલ છે. દેશનું પ્રથમ (2021) : T20માં  10,000 રન બનાવવા વાળા પ્રથમ ભારતીય ખેલાડી વિરાટ કોહલી  છે.

ભારતનું પ્રથમ ખેલ મધ્યસ્થતા કેન્દ્ર : અમદાવાદ(ગુજરાત), ભારતની પ્રથમ સ્માર્ટફોન આધારિત ઈ-વોટીંગ એપ : તેલંગાણા.

2) Global Food Security Index 2021 માં ભારત નું સ્થાન જણાવો?

Ans : 71

દુનિયાના કુલ 113 દેશો પર સર્વે કરવામાં આવેલ છે.જેમાં ભારતનું સ્થાન 71 છે અને ભારતનો સ્કોર 57.2 છે.

ભારતના પાડોશી દેશોની સ્થિતિ : જેમાં ચીન 34, પાકિસ્તાન 75, શ્રીલંકા 77, નેપાળ 79 અને બાંગ્લાદેશની 84.Top 3 દેશ : 1.આયર્લેન્ડ 2.ઓસ્ટ્રિયા 3.બ્રિટન.

કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?

ઈકોનોમિસ્ટ ઇમ્પેક્ટ અને કોર્ટવા એગ્રીસાયન્સ વડે જાહેર કરવામાં આવે છે.

કયા નંબર નું સંસ્કરણ હતું. : 10મું.

113 માં ક્રમે કયો દેશ રહ્યો ?  : બરુન્ડી. 

3) International Chefs Day 2021 ક્યારે ઉજવવામાં આવે છે?

Ans : 20 Oct

Theme : 'Healthy food for the future'.

સૌપ્રથમ વખત શરૂઆત : 2004.

4) World Osteoporosis Day 2021 ક્યારે મનાવવામાં આવ્યો?

Ans : 20 Oct

ઓસ્ટિયોપોરોસિસ કારણે હાડકા નાજુક થાય છે.Theme : Serve up bone Strength.

સૌ પ્રથમ વખત શરૂઆત : 1997

5) તાજેતરમાં અંતરીક્ષમાં શૂટ થવાવાળી વિશ્વની પ્રથમ ફિલ્મ કઈ બની છે?

Ans : The Challenge.

તાજેતરમાં રશિયાની ફિલ્મ 'The Challenge' નું શૂટિંગ અવકાશમાં પૂર્ણ થયેલ છે. અંતરિક્ષમાં શૂટિંગ કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

Movie : The Challenge,અભિનેતા : યુલિઆ પેરેરિડલ,ડિરેક્ટર : ક્લિમ શિપેંકો. 

રશિયા : રાજધાની : મોસ્કો,ચલણ : રશિયન રૂબલ,રાષ્ટ્રપતિ : વ્લાદિમીર પુતિન.

6) ભારતીય અંતરીક્ષ સંઘ(ISPA) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા?

Ans : જયંત પાટીલ

ISPA : Indian Space association,શુભારંભ :11 Oct 2021,કોના દ્વારા : શ્રી નરેન્દ્ર મોદી,અધ્યક્ષ : જયંત પાટીલ,ઉપાધ્યક્ષ : રાહુલ વત્સ.

7) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં કુશીરનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન કરવામાં આવેલ છે?

Ans : ઉત્તરપ્રદેશ

ભારતમાં તાજેતરમાં રહેલા એરપોર્ટ જે ચર્ચા માં રહેલ છે :

1.શ્રી ગુરુ રામદાસજી એરપોર્ટ : અમૃતસર(પંજાબ),2.રાજીવ ગાંધી એરપોર્ટ : હૈદરાબાદ (તેલંગાના) 3.બિરસા મુંડા એરપોર્ટ : રાંચી(ઝારખન્ડ),4.છત્રપતિ શિવાજી એરપોર્ટ : મુંબઈ(મહારાષ્ટ્ર),5.કોચીન એરપોર્ટ : કેરળ.

8) Eco oscar પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?

Ans : વિદ્યુત મોહન

જે લોકોએ પૃથ્વી ગ્રહ ને બચાવવા માટે પ્રયાસો કરેલા હોય તેમને આપવામાં આવે છે.વિદ્યુત મોહનને Clean our air Category માં એવોર્ડ આપવામાં આવેલ છે.

9) બ્રિટનમાં આયોજિત 'કૈમ્બ્રિયન  પેટ્રોલ અભ્યાસ પ્રતિયોગિતા 2021' માં ભારતીય સેનાએ કયો મેડલ જીત્યો છે?

Ans : ગોલ્ડ 

Indian Army 

સ્થાપના : 1 એપ્રિલ 1895,મુખ્યાલય: New Delhi,થલ સેનાએ અધ્યક્ષ: જનરલ મનોજ મુકુંદ નરવણે,થલ સેના ઉપપ્રમુખ: ચંદી પ્રસાદ મોહંતી,ભારતીય થલસેના દિવસ: 15 જાન્યુઆરી. 

10) તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરે 80 ગોલ સાથે લીયોનેલ  મેસ્સીની બરાબરી કરી છે?

Ans : સુનીલ છેત્રી

જન્મ : 3 Aug 1984,જન્મ સ્થળ : તેલંગાણાના સિકંદારાબાદ,પિતા : કે.બી.છેત્રી, માતા : સુશીલા છેત્રી.

તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટ્ન છે.

તેઓ 'કેપ્ટ્ન ફેન્ટાસ્ટિક' તરીકે ઓળખાય છે.


Read More : 

કરંટ અફેર્સ 21 Oct 2021

કરંટ અફેર્સ 20 Oct 2021






Thursday, October 21, 2021

કરંટ અફેર્સ 21 Oct 2021 | Current Affairs Today |

 

21 Oct 2021

1) જોનાસ ગહર સ્ટોર કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે?

Ans. નોર્વે

નોર્વે રાજધાની - ઓસ્લો, ચલણ - નોર્વેજિયન ક્રોન, પ્રધાનમંત્રી - જોનાસ ગહર સ્ટોર, સંસદ નું નામ - સ્ટોરટિંગ 

2) તાજેતરમાં અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના 'માઉન્ટ હૈરિયટ' નું નામ બદલીને શું કરવામાં આવેલ છે?

Ans. માઉન્ટ મણિપુર

2021માં બદલવામાં આવેલા નામ : 1)હબીબગંજ રેલ્વે સ્ટેશન - અટલ જંકશન,2)ઝાંસી રેલ્વે સ્ટેશન - વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ,3)મિડ - ડે મીલ યોજના - પીએમ પોષણ યોજના,4)આસામનું રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન - ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન

3) National Security Guard એ 16 Oct, 2021ના રોજ પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો?

Ans. 37મોં

NSG ની સ્થાપનાને 1984 માં થઇ હતી.NSG એ બ્લેક કેટ્સ ના નામથી જાણીતું છે.

NSG: National Security Guard,સ્થાપના : 16 Oct, 1984,મુખ્યાલય : New Delhi,મહાનિર્દેશક : એમ.એ.ગણપતિ,Motto : सर्वत्र सर्वोत्तम.

4) આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Ans. 17 Oct

Theme: Building Forward Together: Ending. Persistent Poverty, Respecting all people and our planet.

5) Axis Bank ના ફરીથી MD કોણ બન્યા છે?

Ans. અમિતાભ ચૌધરી

અમિતાભ ચૌધરી ને 3 વર્ષ ના સમયગાળા માટે Axis Bank ના MD બનાવવામાં આવેલ છે.            

Axis Bank : સ્થાપના : 3 Dec ,1993 , વડુ મથક : મુંબઈ,MD&CEO : અમિતાભ ચૌધરી,Chairperson : શ્રી રાકેશ મખીજા.

6) કર્ણાટક બેન્ક લિમિટેડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

Ans : પ્રદીપ કુમાર પાંજા

કર્ણાટક બેન્ક લિમિટેડ : સ્થાપના : 18 Feb,1924 , વડુ મથક : મેંગ્લોર(કર્ણાટક),અધ્યક્ષ :પ્રદીપ કુમાર પાંજા

7) ભારતની પ્રથમ ડોર સ્ટેપ હેલ્થકેર યોજનાનો આરંભ કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલ છે?

Ans : તમિલનાડુ

યોજનાનું નામ - 'મક્કાલાઈ થેડી મારુથુવમ' અર્થાત લોકોના ઘર સુધી સ્વાસ્થ્ય સંભાળ સેવા. યોજના પાછળ ફાળવવામાં આવેલ રૂપિયા : 250 કરોડ 

 ઉદેશ : આ યોજનાનો મુખ્ય ઉદેશ બિનચેપી રોગોના ઈલાજ માટે દર્દીઓને હોસ્પિટલોમાં જવાની જરૂરિયાતો સમાપ્ત કરવાનો છે. 2021 ના અંત સુધીમાં આ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે.

તમિલનાડુ : રાજધાની : ચેન્નાઇ, મુખ્યમંત્રી : એમ.કે.સ્ટાલિન, રાજ્યપાલ : શ્રી આર.એન રવિ.

8)  વર્ષ 2021 નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવેલ છે?

Ans : સાઇરસ પુનાવાલા

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અધ્યક્ષ સાઈરસ પુનાવાલા ને વર્ષ 2021નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવેલ છે. Covid-19 મહામારી દરમિયાન કોવિશિલ્ડ રશીના ઉત્પાદક માં કામગીરી બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવેલ છે.

Read More :

કરંટ અફેર્સ 20 Oct 2021

IND vs AUS ICC T-20 World Cup Warm-up