31 Oct 2021 |
1) વિશ્વ કપાસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 7 Oct
2) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 10 Oct
3) વિશ્વ અવકાશ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 4 - 10 Oct
4) World Arthritis Day ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 12 Oct
5) વિશ્વ શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 5 Oct
6) આંતરરાષ્ટ્રીય ઈ-કચરા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 14 Oct
7) Mole Day ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 23 Oct
8) World Osteoporosis Day ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 20 Oct
9) World Cities Day ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 31 Oct
10) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 15 Oct
Click Here : કરંટ અફેર્સ 30 Oct 2021
ઓક્ટોબર ના અગત્યના દિવસ અને Theme :
1 Oct : આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ : Digital Equity for all ages.
4 Oct : વિશ્વ પશુ દિવસ : Forests and Livelihoods Sustaining people and planet.
4 - 10 Oct : વિશ્વ અવકાશ સપ્તાહ : Women in space.
5 Oct : વિશ્વ શિક્ષક દિવસ : Teachers at the heart of education Recovery.
7 Oct : વિશ્વ કપાસ દિવસ : Cotton for good.
8 Oct : Indian Air Force Day.
9 Oct : વિશ્વ ગ્રાહક દિવસ : Innovate to Recover.
9 Oct : વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ : Sing, Fly, Soar : Like a bird.
10 Oct : રાષ્ટ્રીય ડાક દિવસ
10 Oct : વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ : Mental Health in an unequal World.
11 Oct : આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : Digital Generation, Our Generation.
12 Oct : World Arthritis Day : Don't Delay, Connect Today : Time & work.
13 Oct : International Day for Disaster Reduction : International cooperation for developing countries to reduce their disaster risk and disaster loses.
14 Oct : આંતરરાષ્ટ્રીય ઈ-કચરા દિવસ : Consumer is the key to circular Economy.
Click Here : કરંટ અફેર્સ 29 Oct 2021
15 Oct : આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ : Learning for people, Planet prosperity and peace.
16 Oct : આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ : Rural women cultivating good food for all.
16 Oct : World Food day : Our actions are our future better production, better nutrition, better environment and a better life.
17 Oct : આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ : Building Forward Together : Ending persistent poverty, Respecting all people and our planet.
20 Oct : International Chefs Day : Healthy Food For the Future.
20 Oct : World Osteoporosis Day : Serve up bone strength.
23 Oct : Mole Day : Dispicamole me.
24 Oct : World Polio Day : One Day, One Focus : Ending Polio Delivering on our Promise of a pollo free world.
26 Oct - 1 Nov : સતર્કતા જાગૃતતા સપ્તાહ : Independent India 75@ Self Reliance with Integrity.
27 Oct : World Day for Audio-Visual Heritage : Your Window to the World.
31 Oct : World cities Day : Adapting cities for climate Resilience.
No comments:
Post a Comment