22 Oct 2021 |
1) પુખ્ત વયના દરેક વ્યક્તિને કોરોના વેકેશન ના બંને ડોઝ લગાવનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે?
Ans : કિન્નોર(હિમાચલ પ્રદેશ)
હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં 100% રસીકરણ કરી દેવામાં આવેલ છે. દેશનું પ્રથમ (2021) : T20માં 10,000 રન બનાવવા વાળા પ્રથમ ભારતીય ખેલાડી વિરાટ કોહલી છે.
ભારતનું પ્રથમ ખેલ મધ્યસ્થતા કેન્દ્ર : અમદાવાદ(ગુજરાત), ભારતની પ્રથમ સ્માર્ટફોન આધારિત ઈ-વોટીંગ એપ : તેલંગાણા.
2) Global Food Security Index 2021 માં ભારત નું સ્થાન જણાવો?
Ans : 71
દુનિયાના કુલ 113 દેશો પર સર્વે કરવામાં આવેલ છે.જેમાં ભારતનું સ્થાન 71 છે અને ભારતનો સ્કોર 57.2 છે.
ભારતના પાડોશી દેશોની સ્થિતિ : જેમાં ચીન 34, પાકિસ્તાન 75, શ્રીલંકા 77, નેપાળ 79 અને બાંગ્લાદેશની 84.Top 3 દેશ : 1.આયર્લેન્ડ 2.ઓસ્ટ્રિયા 3.બ્રિટન.
કોના દ્વારા જાહેર કરવામાં આવે છે?
ઈકોનોમિસ્ટ ઇમ્પેક્ટ અને કોર્ટવા એગ્રીસાયન્સ વડે જાહેર કરવામાં આવે છે.
કયા નંબર નું સંસ્કરણ હતું. : 10મું.
113 માં ક્રમે કયો દેશ રહ્યો ? : બરુન્ડી.
3) International Chefs Day 2021 ક્યારે ઉજવવામાં આવે છે?
Ans : 20 Oct
Theme : 'Healthy food for the future'.
સૌપ્રથમ વખત શરૂઆત : 2004.
4) World Osteoporosis Day 2021 ક્યારે મનાવવામાં આવ્યો?
Ans : 20 Oct
ઓસ્ટિયોપોરોસિસ કારણે હાડકા નાજુક થાય છે.Theme : Serve up bone Strength.
સૌ પ્રથમ વખત શરૂઆત : 1997
5) તાજેતરમાં અંતરીક્ષમાં શૂટ થવાવાળી વિશ્વની પ્રથમ ફિલ્મ કઈ બની છે?
Ans : The Challenge.
તાજેતરમાં રશિયાની ફિલ્મ 'The Challenge' નું શૂટિંગ અવકાશમાં પૂર્ણ થયેલ છે. અંતરિક્ષમાં શૂટિંગ કરવાવાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
Movie : The Challenge,અભિનેતા : યુલિઆ પેરેરિડલ,ડિરેક્ટર : ક્લિમ શિપેંકો.
રશિયા : રાજધાની : મોસ્કો,ચલણ : રશિયન રૂબલ,રાષ્ટ્રપતિ : વ્લાદિમીર પુતિન.
6) ભારતીય અંતરીક્ષ સંઘ(ISPA) ના પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા?
Ans : જયંત પાટીલ
ISPA : Indian Space association,શુભારંભ :11 Oct 2021,કોના દ્વારા : શ્રી નરેન્દ્ર મોદી,અધ્યક્ષ : જયંત પાટીલ,ઉપાધ્યક્ષ : રાહુલ વત્સ.
7) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં કુશીરનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદઘાટન કરવામાં આવેલ છે?
Ans : ઉત્તરપ્રદેશ
ભારતમાં તાજેતરમાં રહેલા એરપોર્ટ જે ચર્ચા માં રહેલ છે :
1.શ્રી ગુરુ રામદાસજી એરપોર્ટ : અમૃતસર(પંજાબ),2.રાજીવ ગાંધી એરપોર્ટ : હૈદરાબાદ (તેલંગાના) 3.બિરસા મુંડા એરપોર્ટ : રાંચી(ઝારખન્ડ),4.છત્રપતિ શિવાજી એરપોર્ટ : મુંબઈ(મહારાષ્ટ્ર),5.કોચીન એરપોર્ટ : કેરળ.
8) Eco oscar પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
Ans : વિદ્યુત મોહન
જે લોકોએ પૃથ્વી ગ્રહ ને બચાવવા માટે પ્રયાસો કરેલા હોય તેમને આપવામાં આવે છે.વિદ્યુત મોહનને Clean our air Category માં એવોર્ડ આપવામાં આવેલ છે.
9) બ્રિટનમાં આયોજિત 'કૈમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસ પ્રતિયોગિતા 2021' માં ભારતીય સેનાએ કયો મેડલ જીત્યો છે?
Ans : ગોલ્ડ
Indian Army
સ્થાપના : 1 એપ્રિલ 1895,મુખ્યાલય: New Delhi,થલ સેનાએ અધ્યક્ષ: જનરલ મનોજ મુકુંદ નરવણે,થલ સેના ઉપપ્રમુખ: ચંદી પ્રસાદ મોહંતી,ભારતીય થલસેના દિવસ: 15 જાન્યુઆરી.
10) તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરે 80 ગોલ સાથે લીયોનેલ મેસ્સીની બરાબરી કરી છે?
Ans : સુનીલ છેત્રી
જન્મ : 3 Aug 1984,જન્મ સ્થળ : તેલંગાણાના સિકંદારાબાદ,પિતા : કે.બી.છેત્રી, માતા : સુશીલા છેત્રી.
તેઓ ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટ્ન છે.
તેઓ 'કેપ્ટ્ન ફેન્ટાસ્ટિક' તરીકે ઓળખાય છે.
Read More :
Very informative
ReplyDeleteNice contain
ReplyDeleteinteresting
ReplyDeleteGood Job 👍👍 Carry on..
ReplyDeleteThank You Hp
DeleteGood
ReplyDelete