Thursday, October 21, 2021

કરંટ અફેર્સ 21 Oct 2021 | Current Affairs Today |

 

21 Oct 2021

1) જોનાસ ગહર સ્ટોર કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે?

Ans. નોર્વે

નોર્વે રાજધાની - ઓસ્લો, ચલણ - નોર્વેજિયન ક્રોન, પ્રધાનમંત્રી - જોનાસ ગહર સ્ટોર, સંસદ નું નામ - સ્ટોરટિંગ 

2) તાજેતરમાં અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના 'માઉન્ટ હૈરિયટ' નું નામ બદલીને શું કરવામાં આવેલ છે?

Ans. માઉન્ટ મણિપુર

2021માં બદલવામાં આવેલા નામ : 1)હબીબગંજ રેલ્વે સ્ટેશન - અટલ જંકશન,2)ઝાંસી રેલ્વે સ્ટેશન - વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ,3)મિડ - ડે મીલ યોજના - પીએમ પોષણ યોજના,4)આસામનું રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન - ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન

3) National Security Guard એ 16 Oct, 2021ના રોજ પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો?

Ans. 37મોં

NSG ની સ્થાપનાને 1984 માં થઇ હતી.NSG એ બ્લેક કેટ્સ ના નામથી જાણીતું છે.

NSG: National Security Guard,સ્થાપના : 16 Oct, 1984,મુખ્યાલય : New Delhi,મહાનિર્દેશક : એમ.એ.ગણપતિ,Motto : सर्वत्र सर्वोत्तम.

4) આંતરરાષ્ટ્રીય ગરીબી ઉન્મૂલન દિવસ ક્યારે મનાવવામાં આવે છે?

Ans. 17 Oct

Theme: Building Forward Together: Ending. Persistent Poverty, Respecting all people and our planet.

5) Axis Bank ના ફરીથી MD કોણ બન્યા છે?

Ans. અમિતાભ ચૌધરી

અમિતાભ ચૌધરી ને 3 વર્ષ ના સમયગાળા માટે Axis Bank ના MD બનાવવામાં આવેલ છે.            

Axis Bank : સ્થાપના : 3 Dec ,1993 , વડુ મથક : મુંબઈ,MD&CEO : અમિતાભ ચૌધરી,Chairperson : શ્રી રાકેશ મખીજા.

6) કર્ણાટક બેન્ક લિમિટેડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે?

Ans : પ્રદીપ કુમાર પાંજા

કર્ણાટક બેન્ક લિમિટેડ : સ્થાપના : 18 Feb,1924 , વડુ મથક : મેંગ્લોર(કર્ણાટક),અધ્યક્ષ :પ્રદીપ કુમાર પાંજા

7) ભારતની પ્રથમ ડોર સ્ટેપ હેલ્થકેર યોજનાનો આરંભ કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલ છે?

Ans : તમિલનાડુ

યોજનાનું નામ - 'મક્કાલાઈ થેડી મારુથુવમ' અર્થાત લોકોના ઘર સુધી સ્વાસ્થ્ય સંભાળ સેવા. યોજના પાછળ ફાળવવામાં આવેલ રૂપિયા : 250 કરોડ 

 ઉદેશ : આ યોજનાનો મુખ્ય ઉદેશ બિનચેપી રોગોના ઈલાજ માટે દર્દીઓને હોસ્પિટલોમાં જવાની જરૂરિયાતો સમાપ્ત કરવાનો છે. 2021 ના અંત સુધીમાં આ યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવશે.

તમિલનાડુ : રાજધાની : ચેન્નાઇ, મુખ્યમંત્રી : એમ.કે.સ્ટાલિન, રાજ્યપાલ : શ્રી આર.એન રવિ.

8)  વર્ષ 2021 નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવેલ છે?

Ans : સાઇરસ પુનાવાલા

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અધ્યક્ષ સાઈરસ પુનાવાલા ને વર્ષ 2021નો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવેલ છે. Covid-19 મહામારી દરમિયાન કોવિશિલ્ડ રશીના ઉત્પાદક માં કામગીરી બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવેલ છે.

Read More :

કરંટ અફેર્સ 20 Oct 2021

IND vs AUS ICC T-20 World Cup Warm-up


2 comments: