27 Oct 2021 |
Ans : રામનાથ કૃષ્ણન
ICRA એક રેટિંગ એજન્સી છે.
ICRA : Investment Information & Credit Rating Agency.સ્થાપના : 1991,વડુમથક : ગુડગાવ(ભારત),MD & CEO : રામનાથ કૃષ્ણન.
Oct 2021ના અગત્યના MD & CEO :
1.રેટિંગ એજન્સી CRISIL ના નવા MD & CEO :અમીષ મહેતા
2. સિક્યોરિટીઝ ડિપોઝિટરીઝ લિમિટેડ (NSDL)ના નવા MD & CEO : પદ્માજી ચંદૃ.
3.IDFC First બેંકના નવા MD & CEO : વી.વૈદ્યનાથન
4. Axis Bankના નવા MD & CEO : અમિતાભ ચૌધરી
5.L & T ટેક્નોલોજી સર્વિસેઝ લિમિટેડના MD & CEO : અમિત ચડ્ડા
2) ક્રિસ ગેલનો રેકોર્ડ તોડીને T -20 વિશ્વ કપમાં સૌથી વધારે અર્ધ શતક 50+ બનાવવાવાળા ખેલાડી કોણ બન્યો છે?
Ans : વિરાટ કોહલી
T-20 વર્લ્ડકપમાં સૌથી વધારે અર્ધ શતક 50+ લગાવનાર ખેલાડીઓ :
1.વિરાટ કોહલી(10),2. ક્રિસ ગેલ(9),3.મહિલા જયવર્દને(7).
3) World Polio Day 2021 ક્યારે મનાવવામાં આવે છે?
Ans: 24 oct
પોલીયો રસીના શોધક : જોનાસ સાલ્ક, જોનાસ સાલ્કનો જન્મ : 24 ઓક્ટોબર 1914,જોનાસ સાલ્કનો જન્મ દિવસ દર વર્ષે તેમની યાદમાં World Polio Day તરીકે મનાવવામાં આવે છે.
વર્ષ 1955માં જોનાસ સાલ્ક અને તેની ટીમે પોલીયોની રશીની શોધ કરી હતી .
2021ની Theme : One Day,One Focus : Ending Polio- Delivering on our promise of a polio- free world.
Click Here : કરંટ અફેર્સ 26 Oct 2021
4) Faizabad Railway Junctionનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે?
Ans : અયોધ્યા કૈંટ
ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામઅયોધ્યા કૈંટ કરવામાં આવેલ છે.
તાજેતરમાં બદલવામાં આવેલા નામો : 1.અંદબાન નિકોબાર દ્વીપસમૂહ સ્થિત "માઉંટ હૈરિયટ" નું નવું નામ : માઉન્ટ મણિપુર,2.જીમ કોર્બેટ ટાઇગર રિઝર્વનું નવું નામ : રામગંગા રાષ્ટ્રીય ઉદ્યાન,3.મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નવું નામ : સંભાજીનગર.
5) દાદાસાહેબ ફાળકે પુરસ્કાર 2021 થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
Ans : રજનીકાંત
67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રજનીકાંતને 51માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવેલ છે.દાદા સાહેબ ફાળકે એવોર્ડ : ભારતીય સિનેમા ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે.
શું આપવામાં આવે છે? : 1.સ્વર્ણ કમળ,2.શાલ,3.રુ.10 લાખની ધન રાશિ.
એવોર્ડની શરૂઆત : 1969,2021માં એવોર્ડનું સંસ્કરણ : 51મુ,પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ : દેવિકા રાણી,2021 માં કોને આપવામાં આવેલ છે? : રજનીકાંત.
દાદા સાહેબ ફાળકે :
પૂર્ણ નામ : ધૂંડીરાજ ગોવિંદ ફાળકે,જન્મ : 30 એપ્રિલ 1870,તેઓ "The Father of indian" તરીકે જાણીતા છે.ભારતની પ્રથમ પૂર્ણ લંબાઈની Movie "રાજા હર્ષચન્દ્ર બનાવેલ".
6) યુનાઇટેડ સ્ટેટ્સ ગ્રેન્ડ પ્રિક્સ 2021 નો ખિતાબ કોણે જીત્યો છે?
Ans : મૈક્સ વેરસ્ટેયન
ગ્રેન્ડ પ્રિક્સ એક પ્રકારની F1 (ફોર્મ્યુલા વન) કાર રેસ છે.મૈક્સ વેરસ્ટેયન એ બેલ્જીયમ દેશના રહેવાવાળા છે.
Top ગ્રેન્ડ પ્રિક્સ :
1.તુર્કી ગ્રેન્ડ પ્રિક્સ 2021 - વાલ્ટરી બોટાસ,2.રશિયા ગ્રેન્ડ પ્રિક્સ 2021 - લુઈસ હૈમિલ્ટન,3.ઇટાલિયન ગ્રેન્ડ પ્રિક્સ 2021 - ડેનિય રિચાર્ડઓ.
Click Here : કરંટ અફેર્સ 25 Oct 2021
7) Hitler & India પુસ્તક કોના દ્વારા લખવામાં આવેલ છે?
Ans : વૈભવ પુરંદરે
8) ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારોહ (IFFI)52મુ સંસ્કરણ કયા રાજ્યમાં આયોજિત થવા જઈ રહેલ છે?
Ans : ગોવા
આયોજન સ્થળ : ગોવા,આયોજન તારીખ : 20 to 28 Nov 2021.
IFFI : International Film Festival of India.સ્થાપના : 24 Jan 1952,મુખ્યાલય : ગોવા.
9) FATFની ગ્રે લિસ્ટમાંથી તાજેતરમાં કયા દેશને દૂર કરવામાં આવેલ છે?
Ans : મોરેશિયસ અને બોત્સવાના
FATFની ગ્રે લિસ્ટમાં નાખવામાં આવેલ નવા દેશો : જોર્ડન,માલી,તુર્કી.
FATFની ગ્રે લિસ્ટમાં દૂર કરવામાં આવેલ દેશો : મોરેશિયસ અને બોત્સવાના.
FATF : Financial Action task Force,મુખ્યાલય : પેરિસ(ફ્રાન્સ),સભ્ય દેશ : 39,સ્થાપના : 1989,અધ્યક્ષ : માર્ક્સ પ્લીયર.
Great 👍
ReplyDelete