25 Oct 2021 |
1) ICC પુરુષ T20 વિશ્વકપ 2021 નું આયોજન કયા દેશમાં કરવામાં આવેલ છે?
Ans : UAE
ICC પુરુષ T20 World Cup 2021 નું આયોજન UAE અને ઓમાન દેશ માં કરવામાં આવેલ છે.કયા નંબરનો સંસ્કરણ છે? : 7મું 2021,પ્રથમ વખત આયોજન : 2007, પ્રથમ વખત વિજેતા ટીમ : ભારત, સૌથી વધારે વખત જીતેલા : વેસ્ટ ઈન્ડિઝ(2 વખત), ટીમોની સંખ્યા : 16
ICC : International Cricket Council.સ્થાપના :15 June 1909, મુખ્યાલય : દુબઈ, ચેરમેન : ગ્રેગ બારકલે.
2) Rule of law Index 2021માં ભારત કયા સ્થાન પર છે?
Ans : 79
વિશ્વન્યાય પરિયોજનાની હેઠળ કાનૂન સૂચક આંક 2021 ના નિયમો ભારત 139 દેશોમાં 0.50 સ્કોર સાથે 79માં નંબર પર છે.World Justice Projects દ્વારા દેશોને 0 થી 1 નો સ્કોર આપવામાં આવે છે.જેમાં 1 કાનૂન શાસનને સૌથી મજબૂત પાલન દર્શાવે છે.
Top 3 દેશ :
1.ડેનમાર્ક(0.90),2.નોર્વે(0.90),3.ફિનલેન્ડ(0.88).
કોના દ્વારા જાહેર કરવામાં આવે છે. : World Justice Projects(WJP),અંતિમ દેશ : વેનેઝુએલા.
તાજેતરમાં ચર્ચામાં રહેલા Index :1.Global Food security Index 2021 - 71,2. Global Hunger Index 2021 - 101 , 3.Global Pension Index 2021 - 40.
3) આંતરરાષ્ટ્રીય હિમ તેંદુઆ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
Ans : 23 Oct
પ્રથમ વખત ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ? - 23 ઓક્ટોબર 2014,હિમ તેંદુઆના અન્ય નામ : 1.સ્નો લેપર્ડ 2.Ghost of the mountains.
લેપર્ડ વિશ્વના વિવિધ 12 દેશો જેવા કે ચીન,ભૂટાન,નેપાળ,રશિયા,મોંગોલિયામાં જોવા મળે છે.વૈજ્ઞાનિક નામ : Panthera Unica.
Click Here :
4) બારબાડોસ બ્રિટનની મહારાણી 'એલિઝાબેથ'ને હટાવી ને કોને પોતાના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યા છે?
Ans : ડેમ સૈદ્રાં મેસન
બારબાડોસ ગણતંત્ર બનાવવાની તૈયારી કરવા જઈ રહ્યા છે.બાર્બાડોસે મહારાણી એલિઝાબેથ ને રાજ્યના પ્રમુખ ગ્રુપમાંથી હટાવીને 72 વર્ષીય ડેમ સૈદ્રાં મેસનને પોતાની પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરી છે.
બારબાડોસ :રાજધાની : બ્રિજ ટાઉન,ચલણ : બારબાડોસ ડોલર,રાષ્ટ્રપતિ : ડેમ સૈદ્રાં મેસન.
5) થોમસ કપ બેડમિંટન ટુર્નામેન્ટ 2021 નો ખિતાબ કયા દેશે જીત્યો છે?
Ans : ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયાની ટીમ ચીનને 3-0 થી હરાવીને 2002 પછી પ્રથમ વખત થોમસ કપ જીતી લીધો છે.આયોજન સ્થળ : આરહૂસ (ડેનમાર્ક)
થોમસ કપ : સ્થાપના : 1949,રમત : બેડમિન્ટન,ટીમોની સંખ્યા : 16.
સૌથી વધારે વખત ટાઇટલ જીતનાર - ઈન્ડોનેશિયા(14 ટાઇટલ),સૌ પ્રથમ વિજેતા : મલેશિયા 1949,થોમસ કપ જેને ક્યારેય મેન્સ ટીમ ચેમ્પિયનશિપ પણ કહેવામાં આવે છે.
6) Adidasના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે?
Ans : દીપિકા પાદુકોણ
Top 5 બ્રાન્ડ એમ્બેસેડર :
1.Payments Bankના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : પંકજ ત્રિપાઠી,2.TATA aia insuranceના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : નીરજ ચોપડા,3.રાજસ્થાન સરકાર - બેટી બચાવો બેટી પઢાવો : અવની લેખરા,4.AMWAY indiaના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર : મીરાબાઈ ચાનુ,5.Justdial કંપનીના નવા બ્રાન્ડ એમ્બેસેડર : રણવીર સિંહ.
Click Here :
7) તાજેતરમાં કયા દેશને FATFની ગ્રે લિસ્ટમાં રાખવામાં આવેલ છે?
Ans : પાકિસ્તાન
પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટ માં રાખવામાં આવેલ છે.આ સાથે તુર્કી,જોર્ડન,માલીને પણ ગ્રે લિસ્ટમાં મુકવામાં આવેલ છે.પાકિસ્તાન સતત ત્રીજા વર્ષે FATFની ગ્રે લિસ્ટ માં રાખવામાં આવેલ છે.
FATF : Financial Action Task Force.મુખ્યમથક : પેરિસ (ફ્રાન્સ),સભ્યદેશ : 39, સ્થપના : 1989,અધ્યક્ષ : માર્કર પલિયર.
8) કયા દેશે પોતાનો પ્રથમ સ્વદેશી અંતરીક્ષ રોકેટ(નૂરી)નું સફર પરીક્ષણ કર્યું છે?
Ans : દક્ષિણ કોરિયા
વિશેષતા : પ્રથમ સ્વદેશી અંતરીક્ષ રોકેટ,પે-લોડ ક્ષમતા : 1.5 ટન વજન,વિસ્તાર : 600-800 km.
દક્ષિણ કોરિયા : રાજધાની : સિઓલ,ચલણ : દક્ષિણ કોરિયા વુઆન,રાષ્ટ્રપતિ : મૂન-જા-ઈન.
9) Forbes India rich list 2021માં ટોચના સ્થાન પર કોણ રહ્યું છે?
Ans : મુકેશ અંબાણી
Top 3 : 1.મુકેશ અંબાણી ($ 92.7 billion),2.ગૌતમ અદાણી ($ 74.8 billion),3.શિવ નાદર ($ 31 billion).
No comments:
Post a Comment