26 Oct 2021 |
1) 2021 FIFA રેન્કિંગમાં કયો દેશ ટોચ પર રહ્યો છે?
Ans : બેલજીયમ
FIFA 2021 રેન્કિંગમાં Top 3 દેશો :
1.બેલજીયમ,2.બ્રાઝિલ,3.ફ્રાંસ. ભારતનું સ્થાન : 106,અંતિમ સ્થાન(210) : સેન મરીનો.
FIFA : Federation International de football Association.
સ્થાપના : 21 May 1904,મુખ્યાલય : જ્યુરીએ(સ્વિટ્ઝલેન્ડ),અધ્યક્ષ : જીયાની ઇન્ફેટીનો.
FIFA World Cup : સ્થાપના : 1930,ટીમોની સંખ્યા : 32,સૌપ્રથમ વિજેતા : ઉરુગ્વે(1930),છેલ્લે વિજેતા : ફ્રાંસ(2018),સૌથી સફળ વિજેતા : બ્રાઝિલ(5 વખત),ફિફા વર્લ્ડકપ 2022નું આયોજન : કતાર.
2) Mole Day 2021 ક્યારે મનાવવામાં આવેલ છે?
Ans : 23 Oct
આ વર્ષે 23 Octના રોજ મોલ દિવસ ઉજવવામાં આવે છ.આ દિવસની ઉજવણી એવોગ્રેડો સંખ્યાના સ્મરણ અને સન્માન કરવા માટે ઉજવણી કરવામાં આવે છે.આ દિવસની ઉજવણી 6:02 થી 6:02 સુધી કરવામાં આવે છે.
One Mole = 6.022 x 10(23)
2021ની થીમ : Dispicamole me.
3) Miss International World 2021નો ખિતાબ જીતવાવાળી ભારતની પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે?
Ans : ડો.અક્ષતા પ્રભુ
ડો.અક્ષતા પ્રભુ મિસ ઈન્ટરનેશનલ વર્લ્ડ 2021નો ખિતાબ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા બની છે.ડો.અક્ષતા પ્રભુને રશિયાની પૂર્વ મિસ ઈન્ટરનેશનલ વર્લ્ડ "ગ્લેસિયા બરીવા" એ તાજ પહેનાવ્યો છે.
Top એવોર્ડ : 1.ભારતની 21મી મહિલા ગ્રાન્ડ માસ્ટર : દિવ્યા દેશમુખ,2.Miss earth India 2021: રશિમ માધુરી,3.Miss India U.S.A 2021 : વૈદેહી ડોંગરે.
Click Here :
4) ભારત અને કયા દેશ વચ્ચે સૌપ્રથમ "કોંકણ શક્તિ" નામ નું યુદ્ધાભ્યાસનું આયોજન કરવામાં આવેલ છે?
Ans : યુનાઇટેડ કિંગડમ
સંસ્કરણ : પ્રથમ,સૈન્ય અભ્યાસનું નામ : કોંકણ શક્તિ,આયોજન તારીખ : 21 to 27 Oct,આયોજન સ્થળ : ભારતના પિશ્ચમી દરિયાકિનારે,ભારત + બ્રિટન : 1. કોંકણ શક્તિ,2.અજેય વોરિયર.
અન્ય સૈન્ય અભ્યાસ : 1.ભારત+શ્રી લંકા - મિત્ર શક્તિ,2.ભારત+બાંગ્લાદેશ - સંપ્રતિ,3.ભારત+નેપાળ - સૂર્યકિરણ.
5) Earth guardian Award 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
Ans : પરમ્બિકુલમ ટાઇગર કંઝર્વેશન ફાઉન્ડેશન
કોના દ્વારા આપવામાં આવે છે? : નેટવૅસ્ટ ગ્રુપ દ્વારા,કાયા નંબરનું સંસ્કરણ હતું : 11મુ,પરમ્બિકુલમ ટાઇગર કંઝર્વેશન ફાઉન્ડેશન ક્યાં આવેલ છે? : કેરળ.
અન્ય કેટેગરીમાં અપાયેલા એવોર્ડ :
Earth guardian : 1.સાતપુડા ટાઈગર રીઝર્વ (મધ્યપ્રદેશ) ,2.પરમ્બિકુલમ ટાઈગર કન્ઝર્વેશન(કેરળ)
Green warrior : 1.નીતીશકુમાર(ઓડીશા),2.શિલ્પા(કર્ણાટક).
Save the species : 1.અનિલ બિશ્નોઇ (રાજસ્થાન),2.અરુણીમાં સિંઘ(ઉત્તરપ્રદેશ)
Inspire : કર્મા સોનમ(લદ્દાખ)
Lifetime Achievement : બ્રિજ મોહનસિંઘ(મધ્યપ્રદેશ)
6) તાજેતરમાં રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર 2020 માટે ગુજરાતમાંથી કોની પસંદગી કરવામાં આવી છે?
Ans : ભાનુમતી ઘીવાલા અને ડો.પ્રજ્ઞા પી.ડાભી
તાજેતરમાં કુલ 51 નર્સોને ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કાર 2020 આપવામાં આવેલ છે.જેમાં ગુજરાતના બે નર્સની પસંદગી કરવામાં આવેલ છે.આ પુરસ્કાર વર્ષ 1973થી આપવામાં આવે છે.
ફ્લોરેન્સ નાઈટિંગલ : જન્મ : 12 મે 1820,જન્મસ્થળ : ઈટાલીના ફ્લોરેન્સ ખાતે,જાણીતું પુસ્તક : નોટ્સ ઓન નર્સિંગ.
દર વર્ષે 12 મેના રોજ સમગ્ર વિશ્વમાં ફ્લોરેન્સ નાઈટિંગલ ની જન્મ જયંતી પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ફ્લોરેન્સ નાઈટિંગલ "The lady with the lamp" તરીકે જાણીતા છે.
Click Here :
7) SPIN યોજના કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે?
Ans : ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન
તાજેતરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા કુંભાર સશક્તિકરણ માટે સ્પિન યોજના શરૂઆત કરવામાં આવી છે.SPIN યોજના નું પૂર્ણ નામ : સ્ટેનધનીંગ ધ પોટેન્શિયલ ઓફ ધ ઇન્ડિયા.
કેન્દ્રિય MSME રાજ્યમંત્રી ભાનુપ્રતાપ સિંહ વર્મા દ્વારા વારાણસી ખાતે SPIN યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું.આ સાથે ગુજરાતના કેવડિયા ખાતે થી 50 ચરખાનું વિતરણ કરવામાં આવ્યું.આ યોજના અંતર્ગત નોંધાયેલા કુંભારોને પ્રધાનમંત્રી શિશુ મુદ્રા યોજના અંતર્ગત સરસ લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
8) તાજેતરમાં એમઝોન દ્વારા ભારતમાં પોતાનું પ્રથમ ડિજિટલ સેન્ટર ગુજરાતના કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું?
Ans : સુરત
ક્યાં કાર્યરત થશે? : સુરતના APMC ખાતે.
એમઝોન : CEO : એંડી જેસી,સ્થપના : 5 જુલાઈ 1994,સ્થાપક : જેફ બેઝોફ,વડું મથક : વોશિંગટન ડી.સી, અમેરિકા.
No comments:
Post a Comment