|
28 Oct 2021 |
1) કયા દેશમાં ઉતખનન દરમિયાન વિશ્વનું સૌથી જુનું પ્રાચિન દારૂનું કારખાનું મળેલ છે?
Ans : ઈઝરાઈલ
ઇઝરાઇલ : રાજધાની : જેરુસલેમ,ચલણ : ઇઝરાયેલી શેકેલ, પ્રધાનમંત્રી : નેફતાલી બેનેટ,સંસદ નું નામ : નેસેટ.
2) નેટવેસ્ટ ગ્રુપ દ્વારા Lifetime Achievement Award 2021થી કોને સન્માનિત કરવામાં આવેલ છે?
Ans : બ્રિજ મોહનસિંઘ રાઠોડ
કોના દ્વારા આપવામાં આવે છે : નેટવેસ્ટ ગ્રુપ દ્વારા,કયા નંબર નું સંસ્કરણ હતું : 11મુ.
અન્ય કેટેગરીમાં અપાયેલા એવોર્ડ :
Earth Guardian :1.સાતપુડા ટાઈગર રિઝર્વ,2.પરમ્બિકુલમ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશન.
Green Warrior : 1.નીતીશકુમાર(ઓડીસા),2.શિલ્પા(કર્ણાટક)
Save the Species : 1.અનિલ બિશ્નોઇ( રાજસ્થાન), 2.અરુણિમાસિંઘ(ઉત્તર પ્રદેશ)
Inspire : કર્મા સોનમ(લદ્દાખ)
Lifetime Achievement : બ્રિજ મોહનસિંઘ રાઠોડ(મધ્યપ્રદેશ)
3) IBDF ના ફરીથી અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે?
Ans : કે.માધવન
IBDF : Indian Broadcasting and Digital Foundation.
રામનાથ કૃષ્ણન : ICRA ના નવા MD & CEO. Investment in information & Credit Rating Agency.
અમિતાભ ચૌધરી : Axis Bank ના નવા MD & CEO.
અમીષ મેહતા : CRISIL ના નવા MD & CEO. Credit Rating Information Service of India Limited.
Click Here : કરંટ અફેર્સ 27 Oct 2021
4) BCCI વડે 2022માં IPLમાં કઈ બે નવી ટીમ નો સમાવેશ કરવામાં આવ્યો છે?
Ans : અમદાવાદ અને લખનઉ
અમદાવાદ ટીમના માલિક : CVC - Capital Partners.
લખનઉ ટીમના માલિક : RSSG(RP-Sanjiv Goenka Group)
લખનઉ અને અમદાવાદ એમ બે ટીમો નવી IPLમાં ભાગ લેતા હવે IPLમાં તેમની સંખ્યા 10 થઈ ગઈ છે.
IPL : Indian Premier League.IPLની શરૂઆત : 2008,IPL સૌ પ્રથમ વિજેતા : રાજસ્થાન રોયલ્સ(2008),IPL સૌથી સફળ ટીમ : મુંબઈ ઇન્ડિયન્સ(5 વખત)
IPL 2021 : સંસ્કરણ : 14મું,આયોજન સ્થળ : ભારત અને UAE,વિજેતા : ચેન્નઇ સુપરકિંગ્સ(2008,2011,2018,2021),ઓરેન્જ કેપ : ઋતુરાજ ગાયકવાડ,પર્પલ કેપ : હર્ષલ પટેલ.
5) Innovations for you પુસ્તક કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે?
Ans : NITI Aayog.
NITI Aayog : National Institution for Transforming India.સ્થાપના : 1 Jan 2015,મુખ્યાલય : નવી દિલ્હી,અધ્યક્ષ : નરેન્દ્ર મોદી,ઉપાધ્યક્ષ : રાજીવ કુમાર,CEO : અમિતાભ કાંત,નીતિ આયોગના પ્રથમ અધ્યક્ષ : નરેન્દ્ર મોદી.
6) ડેનમાર્ક ઓપન બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સ 2021નો ખિતાબ કોણે જીત્યો છે?
Ans : વિક્ટર એકસેલસન
ડેનમાર્ક ઓપનને વિકટર એક્સેલસનને જીતી લીધું છે.તેમણે આ જીત જાપાનના કેંટો મોમોટાને હરાવીને મેળવી છે.ફાઇનલ મેચ નું આયોજન ડેનમાર્કના ઓડેન્સ સ્પોર્ટ્સ પાર્કમાં થયું હતું.
વિક્ટર એકસેલસેન ડેનમાર્ક દેશના ખેલાડી છે.જ્યારે મહિલા સિંગલ્સ 2021એ જાપાનના અકાને યામાગુચીએ જીતેલ છે.
ડેનમાર્ક ઓપન : અન્ય નામ : ડેનીશ ઓપન,શરૂઆત : 1935,સ્થળ ઓન્ડેસ સ્પોર્ટ્સ પાર્ક ડેનમાર્ક,રમત બેડમિંટન,Prize Money :$ 7,50,000.
7) કયા ક્રિકેટ એસોસિએશન દ્વારા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ બેટ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે?
Ans : હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન
આ ક્રિકેટ બેટ 56.10 ફૂટ છે અને તેનું વજન 9 ટન છે.કોના દ્વારા બનાવવામાં આવેલ છે? : Pernod Ricard India(P) Ltd.
કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ? : હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન પ્રમુખ મોહમ્મદ અઝરૂદ્દીન દ્વારા.
Click Here : કરંટ અફેર્સ 26 Oct 2021
8) 94માં ઓસ્કાર પુરસ્કાર માટે ભારત તરફથી કઈ Movie ની પસંદગી કરવામાં આવેલ છે?
Ans : કૂઝાન્ગલ
મૂળ તમિલ ભાષાની Movie કૂઝાન્ગલની પસંદગી કરવામાં આવી છે.Directed By : P.S.Vinothraj.આંતરરાષ્ટ્રીય સ્તર પર અનુવાદિત : Pebbles.
9) તાજેતરમાં કોને વાલ્મિકી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે?
Ans : ગુણવંત શાહ
તાજેતરમાં ગુણવંત શાહને વાલ્મિકી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.પૂજ્ય મોરારિબાપુના હસ્તે પ્રથમ વખત વાલ્મિકી એવોર્ડ આપવામાં આવેલ છે.આ એવોર્ડમાં રૂ.1 લાખ 25 હજારની ધનરાશિ આપવામાં આવે છે.
ડો.ગુણવંત શાહ : પૂર્ણ નામ : ગુણવંત ભૂષણલાલ શાહ,જન્મ : 12 માર્ચ 1937,જન્મસ્થળ : રાંદેર સુરત,
અન્ય એવોર્ડ : 1.રણજિતરામ સુવર્ણ ચંદ્રક 1997,2.પદ્મશ્રી 2015,3.સાહિત્ય રત્ન 2016.